✨ શૈક્ષણિક સોફ્ટવેર — Gujarat
સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સોફ્ટવેર
SCHOOL LEAVING CERTIFICATE SOFTWARE
🆕 Update Version : 2
📋
નવા પરિપત્ર તારીખ 10/03/2026 મુજબ તૈયાર કરેલ — શિક્ષકોના સૂચનો ધ્યાને લઈ જરૂરી ફેરફારો સામેલ કરવામાં આવ્યા છે.
📌 મુખ્ય માહિતી
Platform
ફક્ત Computer માટે
ઉપયોગ
બાલવાટિકા થી ધો. 12
પ્રિન્ટ
ભરેલી + કોરી બંને
Security
Password સુરક્ષિત ફાઇલ
✅ વિશેષ સુવિધાઓ
આ સોફ્ટવેરમાં શું-શું છે?
- ✍️શાળાના નામ સહિત કોરી પ્રિન્ટ — હાથેથી ભરી શકાય તેવી
- 🏫બાલવાટિકા થી ધોરણ 12 — સંપૂર્ણ સ્તર માટે ઉપયોગી
- 📜નવા પરિપત્ર (10/03/2026) મુજબ અપડેટ — 100% સાચું ફોર્મેટ
- 👨🏫શિક્ષકોના અભિપ્રાય પ્રમાણે ફેરફાર — વ્યવહારુ ઉપયોગ ધ્યાને
- ⚡ઝડપી, ચોક્કસ અને સરળ ઉપયોગ — કોઈ ટ્રેનિંગ વગર
🔑 File Password
🔓 ફાઇલ ખોલવા માટેનો Password :
123
⬇️ ડાઉનલોડ અને વિડીયો

0 Comments