H5P વેબસાઈટમાં અલગ અલગ ર૦ પ્રકારની ઓનલાઈન ક્વિઝ મફતમાં અને સરળતાથી કેવી રીતે બનાવવી? તમામ માહિતી વીડિયો સ્વરૂપે મુકવામાં આવી છે.
| વીડિયો નંબર અને વીડિયોનું નામ | YouTube Video |
|---|---|
| (1) Why and how to use H5P? શા માટે ઓનલાઈન ટેસ્ટ બનાવવા માટે H5P વેબસાઇટનો ઉપયોગ કરવો જોઇએ? તેમાં કયા મેનુના ઉપયોગ કરવાથી કઇ પ્રકારની કિવઝ બની શકાય છે? | Play Video |
| (2) How to create your new account in H5P? H5Pમાં પોતાનું નવું એકાઉન્ટ કેવી રીતે બનાવશો? | Play Video |
| (3) How to Create MCQs in H5P? H5Pમાં વિકલ્પવાળા પ્રશ્ન જવાબ કેવી રીતે બનાવશો? | Play Video |
| (4 ) How to share H5P Online test? How to embed H5P Online quiz into a blog/website? H5P Online quizને અન્ય લોકોને કેવી રીતે શેર કરશો? H5P Online quizને બ્લોગમાં કેવી રીતે embed કરશો? | Play Video |
| (5) How to creat Fill in the blank in H5P? H5Pમાં “ખાલીજગ્યા પૂરો” કેવી રીતે બનાવશો? | Play Video |
| (6) How to creat Drag the words in H5P? H5Pમાં “જોડકા જોડો” કેવી રીતે બનાવશો? | Play Video |
| (7) How to creat True /False Question in H5P? H5Pમાં “ખરા/ખોટા” કેવી રીતે બનાવશો? | Play Video |
| (8) How to use “Drag and Drop” in H5P? (Part-1) H5Pમાં “આકૃતિ/નકશામાં નામ-નિર્દેશ” કેવી રીતે બનાવશો? | Play Video |
| (9) How to use “Drag and Drop” in H5P? (Classify) H5Pમાં “વર્ગીકરણ કરો” કેવી રીતે બનાવશો? | Play Video |
| (10) How to creat “Mark the words” in H5P? H5Pમાં “ફકરામાંથી શબ્દો શોધો” કેવી રીતે બનાવશો? | Play Video |
| (11) How to creat “Image Pairing” in H5P? H5Pમાં “આકૃતિના જોડકા જોડો” કેવી રીતે બનાવશો? | Play Video |
| (12) How to creat “ArithMatic Quiz” in H5P? H5Pમાં “સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સુરેખ સમીકરણોની કિવઝ” કેવી રીતે બનાવશો? | Play Video |
| (13) How to creat “Memory Game” in H5P? H5Pમાં “Memory Game” કેવી રીતે બનાવશો? | Play Video |
| (14) How to creat “Speak the words” in H5P? H5Pમાં “શબ્દ/ વાકયના વાંચનની કિવઝ” કેવી રીતે બનાવશો? | Play Video |
| (15) How to creat “Image Sequencing” in H5P? H5Pમાં “ચિત્રને ક્રમમાં ગોઠવવાની કિવઝ” કેવી રીતે બનાવશો? | Play Video |
| (16) How to creat “Flash Card” in H5P? H5Pમાં “ફલેસ કાર્ડ” કેવી રીતે બનાવશો? | Play Video |
| (17) How to creat “Find the Words” in H5P? H5Pમાં “શબ્દચોરસ માંથી શબ્દ શોધો” કેવી રીતે બનાવશો? | Play Video |
Last Update : 19/10/2021

0 Comments