19-10-2021.JPG

જી.ટી.યુ. સી.સી.સી. પરીક્ષાનું થિયરી અને પ્રેક્ટિકલ માટેનું તમામ મટીરીયલ્સ

 સી.સી.સી. પરીક્ષા માટેનું થિયરી અને પ્રેક્ટિકલ માટેનું મટીરીયલ્સ અહીં મુકવામાં આવ્યું છે.

વિગત પ્રશ્ન-જવાબ PDF સચિત્ર પ્રશ્ન - જવાબ PDF Android Mobile Apps KBC Type Computer Game
CCC પરીક્ષામાં પુછાય ગયેલા MCQs Download Download Download Download
Ms Word MCQs Download Download Download Download
E-Mail MCQs Download Download Download Download
Internet MCQs Download Download Download Download
Fundamental MCQs Download Download Download Download
પ્રેકટીકલ પરીક્ષાનું પ્રશ્નપત્ર Download ----------- ----------- -----------
PRACTICAL VIDEO
પ્રશ્ન-1 : કોમ્પ્યુટર ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશન નંબરના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબફોલ્ડર બનાવો. Download
પ્રશ્ન-2 :Windows-8માં Notepad કેવી રીતે Open કરશો? Download
પ્રશ્ન-3 : આપના કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ હોય તેવા કોઈપણ પાંચ એપ્લીકેશન સોફટવેરના નામ નોટપેડ એડીટરમાં લખો. Download
પ્રશ્ન-4 : તમારો બાયોડેટા નોટપેડ એડીટરમાં બનાવો. Download
પ્રશ્ન-5 : નોટપેડ એડીટરમાં ગાંધીનગર વિશે પાંચ વાકય લખી, તેજ ફાઈલમાં આ માહિતીની કોપી પેસ્ટથી ચાર વાર રીપીટ કરો. Download
પ્રશ્ન-6 : માય ડેટા ટેકસ્ટ ફાઈલ બનાવો અને તેમાં અમદાવાદ વિશે પાંચ વાકય લખો. તેજ ફાઈલમાં આ માહિતીની કોપીપેસ્ટ થી ચાર વાર રીપીટ કરો. Download
પ્રશ્ન-7 : તમારા નામના ફોલ્ડરમાં Short Cutનો ઉપયોગ કરી, Note Padની Short-Cut બનાવો. Download
પ્રશ્ન-8 : નોટપેડમાં તમારું એડ્રેસ લખી, તમારા નામના ફોલ્ડરમાં ઈન્ડોર ગેમ અને આઉટડોર ગેમના નામ લખી, text file save કરો. Download
પ્રશ્ન-9 : તમારા નામના ફોલ્ડરમાં “PERSONAL” અને “OFFICE” નામનાં ફોલ્ડર બનાવી, “ PERSONAL”માં તમારું નામ, એડ્રેસ, ઉમંરની Text File બનાવો. “Office” માં તમારી ઓફીસનું નામ, એડ્રેસ, હોદાની Text File બનાવો. Download
પ્રશ્ન-10+11 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છે? તેની Propertyની માહિતી લખો. Download
પ્રશ્ન-11 : કોમ્પ્યુટરમાં કેટલી Drive છે? દરેક Drive કેટલી ખાલી છે? કેટલી ભરેલી છે? તેની Text File બનાવો.
પ્રશ્ન-12 : પાંચ પ્રાણીઓના નામ લખી, તેની Text File બનાવો. Download
પ્રશ્ન-13 : નોટપેડનું શોર્ટકટ ડેસ્કટોપ પર બનાવો અને નોટપેડમાં પ એનીમલના નામ લખો. ફાઈલને ડીલીટ કરી, રીસાઈકલબીનમાં જઈ ફરીથી રીસ્ટોર કરો. Download
પ્રશ્ન-14 : તમારા નામના ફોલ્ડરમાં ડેટા ફોલ્ડર, તેમાં ઓફિસ ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો. Download
પ્રશ્ન-15 : તમારા નામના ફોલ્ડરમાં લીસ્ટ નામની ટેકસ્ટ ફાઈલ સેવ કરો. તેમાં પ એનીમલના નામ લખી અને ફાઈલને સેવ કરો. પછી આ ટેકસ્ટ ફાઈલને ડીલીટ કરો. આ ફાઈલને રીસાયકલબીનમાંથી પાછી મેળવો. Download
પ્રશ્ન-16 : તમારા નામના ફોલ્ડરમાં ઓફિસ નામનું ફોલ્ડર, તેમાં ડેટા નામનું ફોલ્ડર, તેમાં લેટર નામનું ફોલ્ડર બનાવો. તેમજ ડેટા નામના ફોલ્ડરની સાઈઝ શોધો. Download
પ્રશ્ન-17 :Windows-8માં Paint કેવી રીતે Open કરશો? Download
પ્રશ્ન-18 : પેઈન્ટનો ઉપયોગ કરી કુદરતી દ્રશ્ય દોરો. Download
પ્રશ્ન-19 : એક વર્તુળ, એક ચોરસ અને એક લંબચોરસ પેઈન્ટમાં દોરી, દરેકમાં અલગ કલર પુરો. Download
પ્રશ્ન-20 : પેઈન્ટનો ઉપયોગ કરી મનુષ્યનું મુખ દોરો. Download
પ્રશ્ન-21 : બે અલગ અલગ ત્રિકોણ દોરો. તેમાં જુદા જુદા કલર પુરી, ત્રિકોણમાં કલરનું નામ લખો. Download
પ્રશ્ન-22 : પેઈન્ટમાં વર્તુળ, ત્રિકોણ અને ચોરસ દોરી, તેમાં લાલ, લીલો અને પીળો કલર પુરો. વર્તુળમાં તમારું નામ અને એડ્રેસ લખો. ચોરસને Crop કરી ભાગ કરો. Download
પ્રશ્ન-23 : પેઈન્ટમાં કુદરતી દ્રશ્ય દોરી તેને Save કરી, JPG ફોરમેટમાં Save કરો. Download
પ્રશ્ન-24 : પેઈન્ટમાં રાષ્ટ્રધ્વજ દોરો. Download
પ્રશ્ન-25 :Windows-8માં MS WORD-2003 કેવી રીતે Open કરશો? Download
પ્રશ્ન-26 : Windows-8માં MS WORD-2003માં કેવી રીતે SHRUTI FONTનો ઉપયોગ કરશો? SHRUTI FONTનો ઉપયોગ કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? Download
પ્રશ્ન- 27 : એમ.એસ.વર્ડમાં ધોરણ : ૧૦ના વિદ્યાર્થીઓની માહિતી લખો. જેમાં ક્રમ, વિદ્યાર્થીનું નામ, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, ટોટલ,ટકા લખો. યોગ્ય હેડર આપો. Download
પ્રશ્ન-28 : વર્ડમાં નીચે મુજબ માગ્યા પ્રમાણે કરો. A University, in which we all can take pride: "Today, I can take pride in my association with GTU." said Mr.હિરેન શાહ, while inter-acting with some creative young students. GTU is a યુનિવર્સિટી, in which its students and faculty members can take pride, not because it has already become a gret university but because it is taking highly innovative steps for becoming a great place for learning and becase it has come to be considered as a rule model for the other technological University in India. પત્રના સ્પેલિંગ સુધારો. ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ બોલ્ડ, ઈટાલીકલ, અન્ડરલાઈન કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો. યોગ્ય હેડર અને ફુટર તથા પેજ નંબર આપો. ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો. Download
પ્રશ્ન-29 : મેઈલમર્જમાં પ(પાંચ) Envelopes (પરબીડીયુ) બનાવી, પાંચ એડ્રેસ લખો. ડેટાસોર્સને સેવ કરો. આ ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો. Download
પ્રશ્ન-30+35 : વર્ડમાં નીચે મુજબ માગ્યા પ્રમાણે કરો. આપના પ્રવાસના અનુભવનું વર્ણન કરતો પત્ર લખો. ગુજરાતી તથા અંગ્રેજીમાં ટાઈપ કરો. પત્રને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. ફાઈલને તમારા ફોલ્ડરમાં સેવ કરો. Download
પ્રશ્ન-31 : Microsoft Wordમાં Drop Cap, Strike through, Bold, Italic, Justify નો ઉપયોગ કેવી રીતે કરશો? Download
પ્રશ્ન-32 : વર્ડમાં અમદાવાદ વિશે ફકરો લખી, જરૂરી શબ્દમાં ફોરમેટીંગ કરો. Download
પ્રશ્ન-33+38 : વર્ડમાં મેઈલમર્જમાં, તમારા જન્મદિવસ નીમીતે પાર્ટી રાખી છે, તેના માટેનો લેટર તૈયારી કરી, પાંચ મિત્રોને આમંત્રણ આપો. જરૂરી શબ્દમાં ફોરમેટીંગ કરો. Download
પ્રશ્ન-34 : Microsoft Wordમાં અનુભવનું પ્રમાણપત્ર મેળવવાની અરજી ટાઈપ કરો. તેમાં એડ્રેસ બોલ્ડ કરો. અરજીને યોગ્ય મથાળું આપો તથા તેને બોલ્ડ કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો. Download
પ્રશ્ન-35 : વર્ડમાં તમારા પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો. ------------
પ્રશ્ન-36 : વર્ડમાં ફકરો ટાઈપ કરી, Team Bullet, Drop Cape આપો. Download
પ્રશ્ન-37 : વર્ડમાં તમારા ઓરીજીનલ પ્રમાણપત્ર પાછા મેળવવાની અરજી ટાઈપ કરો. પેપરને પોરટ્રેટ ઓરીએન્ટેશન આપો. યોગ્ય હેડર અને ફુટર આપો. Download
પ્રશ્ન-38 : વર્ડમાં તમારા જન્મદિવસનો આમંત્રણ પત્ર લખી, પ મિત્રોને મેઈલમર્જથી ઈન્વાઈટ કરો. -----------
પ્રશ્ન-39 : નીચે આપેલ ફકરો ગુજરાતીમાં ટાઇપ કરી, તેમાં ચિત્ર ઉમેરો, ત્યારબાદ ટેબલમાં ક્રમ,યુનિવર્સિટીનું નામ, મુખ્યમથક એમ કોલમ બનાવી, ૫-યુનિવર્સિટીની માહિતી લખો. (ફુગ્ગાવાલી છોકરીનો ફોટો મુકવાનો તે ફકરો) Download
પ્રશ્ન-40 : ટેબલનો ઉપયોગ કરી, હક પત્રકનો નમુનો ગુજરાતીમાં ટાઈપ કરી, તેમાં Strike Throughનો ઉપયોગ કરો. Download
પ્રશ્ન-41 : પ-વિદ્યાર્થીઓ શાળાએ આવતા નથી. તે અંગે Envelopsનો ઉપયોગ કરી, Data Sourceને Save કરી પત્ર લખો. Download
પ્રશ્ન-42 : તમારી કચેરીના તમારી નીચેના અધિકારી ઓફિસે સમયસર આવતા નથી. તે અંગે ઠપકો આપતો પત્ર લખો. પેઈઝમાં જરૂરી ફોર્મેટીંગ કરો. (Punishment Letter) (જાતે તૈયાર કરવો.) ------------
પ્રશ્ન-43 : MS WORD-2003માં તમારી માહિતી લખી, Track Changeની મદદથી જરૂરી ફોર્મેટીંગ કરો. Download
પ્રશ્ન-44 : તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો. સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 20 મીનીટ સેટ કરો. ઉપરોકત પ્રશ્ન મોટાભાગે આમ જ રહે છે. સ્ક્રીન સેવરનો ટાઈમ અલગ અલગ મીનીટ સેટ કરવાનો આવે છે. Download
પ્રશ્ન-45 : તમારા નામનાં Folderમાં Paintનું Short Cut બનાવો. Download
પ્રશ્ન-46 : કમ્પ્યુટરમાં કયા પ્રિન્ટર Install છે ? તે માહિતી Note Pad માં લખો. તેમાં પ્રિન્ટર ઈન્સ્ટોલ કરવાના Steps લખી, Fileને txt File સ્વરૂપે Save કરો. Download
પ્રશ્ન-47 : Windows-8માં MS OUTLOOK-2003 કેવી રીતે Open કરશો? Open કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખશો? Download
પ્રશ્ન-48 : Microsoft Outlookમાં તમારું ID Configure કરો. Download
પ્રશ્ન-49 : Microsoft Outlookની મદદથી ccc.gtu@gmail.com પર ઇ-મેઇલ મોકલો. તેમજ આ ઇ-મેઇલ gtu_ccc@yahoo.in પર મોકલો. સાથે એક વર્ડ્ની ફાઇલ અને એક ફોટો attach કરો. Download
પ્રશ્ન-50 : Microsoft Outlookની મદદથી કોઈ એક આમંત્રણ આપતો મેઈલ બનાવો અને તેને abc@gmail.com એડ્રેસ પર મેઈલ કરી, કોપી બ્લાઈન્ડ તેની test@yahoo.com પર પણ મોકલો. Download
પ્રશ્ન-51+52 : તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો. જેમાં અંગ્રેજી, જી.કે.Aptitudeના વિષય છે. એક અઠવાડીયા પછી પરીક્ષા છે, તો Taskની યાદી તૈયાર કરી Important Taskને Redથી Highlight કરો. Microsoft Outlookની મદદથી તૈયાર કરો. Download
પ્રશ્ન-52 : 5-Task બનાવો. Red Highlight કરો. Microsoft Outlookની મદદથી તૈયાર કરો.
પ્રશ્ન-53 : Microsoft Outlookની મદદથી ‍રૂ.5000/- Recurringનું Reminder સેટ કરો. Download
પ્રશ્ન-54 : Microsoft Outlookની મદદથી બેંક લોનનું Reminder સેટ કરો. Download
પ્રશ્ન-55 : તમે પોસ્ટખાતામાં દર મહિને રૂ.પ૦૦૦નો હપ્તો ભરો છો. તેનું તારીખ : ૧૦નું રીમાઈન્ડર સેટ કરો. Download
પ્રશ્ન-56 : Microsoft Outlookની મદદથી આજની તારીખમાં અપોઈમેન્ટ બનાવો. જેમાં નીચે મુજબની માહિતી એડ કરો. વિષય : સીસીસી ટ્રેનીંગ, શરૂ થવાનો સમય : ૧૧:૦૦, પૂર્ણ થવાનો સમય : પ:૦૦, રીમાઈન્ડર : ૧ કલાક Download
પ્રશ્ન-57 : Microsoft Outlookમાં ઈ-મેઈલ લખી, કોઈ એક ફાઈલ તથા એક ફોટો Attach કરો. Download
પ્રશ્ન-58 : Microsoft Outlookની મદદથી એડ્રેસબુકમાં પાંચ કોન્ટેકટ ઉમેરો. તેમાંથી એક કોન્ટેકટ શોધીને તેને મેઈલ કરો. Download
પ્રશ્ન-59 : તમે બેંકમાંથી રૂ.૧પ000/-ની હોમલોન લીધી છે. માસીક 8 હપ્તા છે. તે માટે Microsoft Outlookમાં રીમાઈન્ડર સેટ કરો. Download
પ્રશ્ન-60 : નીચે આપેલ ફકરો ગુજરાતીમાં લખો. જરૂરી ફેરફાર કરો. (ફાફડા જલેબીનો ફકરો) PDF FILE Download
નોંધ : ઉપરના પ્રેકટીકલ પ્રશ્નો-53, 54, 55, 59ના જવાબ જો પરીક્ષામાં કહ્યુ હોય કે Appointmentમાં બનાવો તો જ Appointmentમાં બનાવવા અન્યથા TASKમાં બનાવવા.

આ પેઈઝ તારીખ : 17/10/2021ના રોજ અપડેટ કરેલ છે.


Post a Comment

1 Comments